છઠ્ઠી નવરાત્રિમાં માતા કાત્યાયની રૂપમાં પૂજા કરાય છે. રંગ - લાલ ભોગ- મધનો ભોગ છઠ્ઠું નોરતું- છટ્ઠમા નોરતે માતાજીને મધનો ભોગ લગાવવું. જેનાથી તમારી આકર્ષણ શક્તિમાં વૃદ્ધિ થશે