શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 10 ઑક્ટોબર 2021 (18:01 IST)

ફારૂખ અબ્દુલ્લાને આપ્યો મોટો ઝટકો,

જમ્મુ કાશ્મીરમાં એનસી નેતા ફારૂખ અબ્દુલ્લાની મુક્તિ માટે સુપ્રીમ કોર્ટમાં ડીએમકે નેતા વાયકો દ્વારા કરવામાં આવેલી અરજી અંગે ફગાવવામાં આવી.. વાયકોએ ફારૂખ અબ્દુલ્લાને કોર્ટમાં રજૂ કરવાના આદેશ આપવાની માગ કરી હતી. જોકે, સુનાવણી દરમ્યાન સીજેઆઈ રંજન ગોગોઈએ જણાવ્યુ હતુ કે, આ કેસમાં હવે કોઈ તથ્ય બચ્યા નથી.