મોટી ખબર - સિંગાપુરમાં 3 વર્ષની ભારતીય બાળકી પણ Corona પૉઝિટિવ

Last Modified ગુરુવાર, 26 માર્ચ 2020 (12:14 IST)
સિંગાપુર- સિંગાપુરમાં દાખલ કરાએ ગયેલ કોવિડ-19 ના 73 નવા કેસમાં 3 વર્ષીય એક ભારતીય બાળકી પણ શામેલ છે. અહીં
કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુળ સંખ્યા વધીને 600 ની
પાર થઈ ગઈ છે.

સિંગાપુરના સ્વાસ્થય મંત્રાલયએ જણાવ્યુ ક એ બુધવારને 73 નવા કેસ સામે આવ્યા અને તેની સાથે જ દેશના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 631 થઈ ગઈ છે. દાખલ કરેલ નવા કેસમાંથી 3 8 લોકો યૂરોપ, ઉ. અમેરિકા દેશ અને એશિયાના બીજા ભાગોથી યાત્રા કરીને પરત આવ્યા હતા જ્યારે બાકી લોકોના સંક્રમણ દેશમાં જ થયું.


આ પણ વાંચો :