સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 26 જાન્યુઆરી 2022 (19:25 IST)

આગામી થોડા સમયમાં બજારમાં મળતી થઈ જશે કોવિશિલ્ડ અને કોવેક્સિન

કોરોના મહામારી સામેની લડાઈમાં રસીકરણની  કોવિશિલ્ડ અને કોવેક્સિન સૌથી મોટું હથિયાર સાબિત થયું છે. સૂત્રોના જણાવ્યાનુસાર એક વાર ઓપન માર્કેટમાં આવ્યા બાદ સ્વદેશી કોવિશિલ્ડ અને કોવેક્સિન. 
 
એક ડોઝની કિંમત 780 રૂપિયા છે. કિંમતોમાં ૧૫૦ રૂપિયાનો સર્વિસ ચાર્જ પણ શામેલ છે. હાલમાં, બંને રસીઓ ફક્ત દેશમાં જ કટોકટીના ઉપયોગ માટે અધિકૃત છે.
આગામી થોડા સમયમાં બજારમાં મળતી થઈ જશે કોવિશિલ્ડ અને કોવેક્સિન
 
 કોવિશિલ્ડ અને કોવેક્સિન બન્નેની કિંમત 275 રૂપિયા પ્રતિ ડોઝ અને 150 રુપિયા વધારાના સર્વિસ ચાર્જ હશે.