સંબંધિત સમાચાર
- જાતિના પ્રમાણપત્રને લઇને ભાજપના ધારાસભ્યને હાઇકોર્ટનું તેડૂ
- Vadodara Accident- વડોદરાના ફાજલપુર ગામે સર્જાયો ગમખ્વાર અકસ્માત
- Surat Diamond Bourse- સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ
- રાજ્યમાં ફરી શરૂ થશે શાળાઓ ? શું ઓફલાઇન વર્ગો શરુ થશે ?
- રાજ્યના 9 શહેરોમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન, ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવી
ગુજરાતના વધુ એક મંત્રી કોરોના સંક્રમિત
રાજયના આરોગ્ય અને આદિજાતિ વિકાસ પ્રધાન નિમિષા સુથાર કોરોના પોઝિટિવ.
રાજ્યકક્ષાના આરોગ્ય અને આદિજાતિ વિકાસ પ્રધાન નિમિષા સુથાર કોરોના સંક્રમિત થયા છે. નિમિષા સુથારનો RT-PCR રિપોર્ટ આવ્યો પોઝિટિવ આવ્યો છે. નિમિષા સુથાર હોમ ક્વોરન્ટીન થયા હતા.
કોરોના રિપોર્ટ કરાવવા મંત્રીએ સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરી
છેલ્લા થોડા દિવસોથી તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને પણ કોરોના રિપોર્ટ કરાવવા મંત્રીએ સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરી
