સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By

મુંબઈ: ગૂગલના CEO વિરુદ્ધ FIR દાખલ

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ વિરુદ્ધ કેસ નોંધ્યો.  મુંબઈ: ગૂગલના CEO વિરુદ્ધ FIR દાખલ
 
Google CEO: મુંબઈ પોલીસે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કોર્ટના આદેશ બાદ પોલીસે કોપી રાઈટની કલમો હેઠળ પિચાઈ વિરુદ્ધ FIR નોંધી છે.
 
ભારતીય ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક સુનીલ દર્શને કોર્ટમાં ફરિયાદ કરી હતી કે તેમના દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવી છે.