ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 29 એપ્રિલ 2024 (10:04 IST)

Arvind Kejriwal Arrest: CM અરવિંદ કેજરીવાલની રાહત પર આજે લેવાશે 'સુપ્રિમ' નિર્ણય

ધરપકડ સામેની અરજી પર SCમાં સુનાવણી
સીએમ કેજરીવાલે ધરપકડને પડકારી છે
ધરપકડને રાજકીય પ્રેરિત ગણાવી છે

Delhi liquor policy case- દિલ્હી દારૂ પોલિસી કેસમાં સીએમ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધની અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ સીએમ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે.

મહત્વની વાત એ છે કે ટોચની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સીએમ કેજરીવાલે ધરપકડને રાજનીતિથી પ્રેરિત ગણાવી છે. ધરપકડની નિંદા કરતા AAPએ કહ્યું, "ચૂંટણી દરમિયાન ધરપકડ કરવામાં આવી છે જેથી શાસક પક્ષોને તેની મદદથી અન્યાયી ફાયદો કરાવી શકાય."