સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 4 ઑગસ્ટ 2021 (14:43 IST)

દિલ્હી રેપ-હત્યા: પીડિત પરિવારને મળ્યા રાહુલ ગાંધી,ગાડીમાં બેસાડીને કરી વાત

દિલ્હીના કેંટ વિસ્તારના એક શમશાન ઘાટમાં  વિસ્તારના નાંગલ ગામ (Nangal Village) માં 9 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા કર્યા બાદ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવાનો મામલો ઉગ્ર બની ગયો છે. બુધવારે કાંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી છે. વધારે ભીડ હોવાના કારણે તેણે ગાડીની અંદર બેસાડીને પીડિતાના માતા-પિતાથી વાત કરી. 
 વિસ્તારના નાંગલ ગામ (Nangal Village) માં 9 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરી હતી. આ સિવાય પરિવારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે શ્મશાનમાં પૂજારીએ તેમની સહમતિ વગર બાળકીના અંતિમ સંસ્કાર કરી દીધા હતા અને કહ્યુ કે મોત કરંટ લાગતા થયુ છે.