1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
  4. Delhi-NCR Earthquake

દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ધરતી ધ્રૂજી

Earthquake in North India
Delhi-NCR Earthquake: નેપાળમાં આવેલા ભૂકંપ બાદ મંગળવારે બપોરે દિલ્હી-NCR અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં જોરદાર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં 10 કિલોમીટરની ઊંડાઈએ 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નુકસાન અથવા જાનહાનિના કોઈ તાત્કાલિક અહેવાલો નથી. આંચકા લગભગ એક મિનિટ સુધી રહ્યા હતા. બપોરે 2.50 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

દિલ્હી-NCR અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં બપોરે 2.50 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા 
આગળનો લેખ
બાળકની ઉપર પડનારી હતી ઈંટ માતાએ તેમના ઉપર પડવા દીધી