ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 2 ઑક્ટોબર 2023 (17:36 IST)

Uttar Pradesh News - જમીન વિવાદમાં 6 લોકોની ગોળી મારી હત્યા

ઉત્તરપ્રદેશના દેવરિયા જીલ્લામાંથી એક રૂવાટા ઉભા કરનારા સમાચાર સામે આવ્યા છે. અહી જમીની વિવાદને કારને 6 વ્યક્તિનો ખૂની સંઘર્ષ થઈ  ગયો.  જેમાં ૬ લોકોના જીવ જતા રહયા. મૃતકોમાં એક પરીવારના પાંચ લોકો સામેલ છે. 

રૂદ્રપુર પોલીસ ક્ષેત્રના ફતેપુર ગામમાં સોમવારની સવારે પૂર્વ જીલ્લા પંચાયત સભ્ય પ્રેમ યાદવની હત્યા કરવામાં આવી. હત્યાનું કારણ જમીની વિવાદ બતાવાય રહ્યું છે. પ્રેમ યાદવની હત્યાથી ગુસ્સા તેમના પરીવારના લોકોએ હત્યાનો બદલો લેવા માટે સત્ય પ્રકાશના ઘરમાં ઘૂસીને પાંચ લોકોની મોતની નીર્મમતાથી હત્યા કરી નાખી.  જ્યારે કે એક યુવતીની હાલત ગભીર બતાવી છે.  ઘટનાની સૂચના ગામમાં ફેલતા જ હાહાકાર મચી ગયો.