સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 22 મે 2022 (14:34 IST)

લગ્નમાં ડાન્સ કરતા મોત આવ્યું: video

મધ્ય પ્રદેશના અલીરાજપુરમાં પરંપરાગત નૃત્ય કરતી વખતે એક વૃદ્ધનું ઓચિંતા જ મોત થયું હતું. લગ્ન સમારંભમાં કેટલાક પુરુષો નૃત્ય કરતા હતા. અચાનક વૃદ્ધ જમીન પર પડી ગયા હતા. 
 
શરૂઆતમાં તો લોકોને લાગ્યું કે તેઓ તડકા અને ગરમીને લીધે બેભાન થઈ ગયા છે. વૃદ્ધાને ભાનમાં લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા, પણ તેમનામાં કોઈ મૂવમેન્ટ જણાતી ન હતી. નૃત્ય કરતી વખતે વૃદ્ધ જમીન પર પડતા હોય તેનો વીડિયો પણ સામે આવ્યો છે.