શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 20 મે 2022 (13:30 IST)

ટ્રક-ટેન્કર વચ્ચે અકસ્માતમાં 9ના મોત

મહારાષ્ટ્રના ચંદ્રપૂરમાં શુક્રવારે એક ભીષણ અકસ્માત થયો હતો. ડીઝલ ટેન્કર અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કરના કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
 
ચન્દ્રપુર મૂળ રોડ પર બે ટ્રક એકબીજા સાથે ભયાનક રીતે ટકરાયાં હતા જેના કારણે બંને ટ્રકમાં આગ લાગી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકમાં બેઠેલા ડ્રાઈવર સહિતના લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે