શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 15 જૂન 2019 (11:30 IST)

Doctors Strike- પરત કામ પર ફર્યા AIIMS ના ડૉક્ટર, દીદીને 48 કલાકનો અલ્ટીમેટમ

Doctors Strike- પરત કામ પર ફર્યા AIIMS ના ડૉક્ટર પરત કામ પર આવી ગયા છે. તેને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બ અનર્જીને 48 કલાકનો અલ્ટીમેટમ આપ્યું છે. 
 
જેએન એન પશ્ચિમ બંગાળના ડૉક્ટરોની હડતાલ આજે પણ ચાલૂ છે. ડાક્ટરથી મરપીટ પછી શરૂ થઈ હડતાળનો અસર  બંગાળથી લઈને દિલ્લી સુધી જોવા મળી રહ્યું છે દેશના 19થી વધારે ડાક્ટરએ હડતાલનો ખુલીને સમર્થન કર્યું છે. આ વચ્ચે AIIMS ના રેજિડેંટ ડૉક્ટર્સ હડતાળ ખત્મ કરી તેમના કામ પર પરત આવી ગયા છે. પણ તેને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બનર્જીને માંગ પૂરી કરવા માટે 48 કલાકનો અલ્ટીમેટમ આપ્યું છે.   
 
- એમ્સ રેજિડેંટ ડાક્ટર્સ એસોસિએશનના અધ્યક્ષ અમરિંદર સિંહ મલ્હીએ કહ્યુ કે બધા રેજિડેંટ ડૉક્ટર કામ પર પરત આવી ગયા છે. પણ અમે કાલો બેજ, પાટીઓ અને હેલમેટ પહેરીને સાંકેતિક વિરોદ્જ ચાલૂ રાખશે. જો સ્થિતિ બગડી તો અમે 17 જૂનથી અનિશ્ચિતકાલીન હડતાળ પર ચાલી જશે. 
 
700 ડાક્ટરોએ રાજીનામા આપ્યા , 
હિંસાના વિરોધમાં અત્યાર સુધી સેકડો ડાક્ટરોએ રાજીનામું આપી દીધું છે. એકલા બંગાળમાં જ આશરે 700 ડાક્ટરોએ નોકરી છોડી દીધી છે. કેટલાક રાજ્યોમાં કાળી પાટી બાંધી તો કેટલાકમાં વિરોધ સ્વરૂપ હેલમેટ પહેરીને ડાક્ટાર દર્દીની સારવાર કરી રહ્યા છે. ડૉક્ટરોઈ હડતાળનો સીધો અસર દર્દી પર પડી રહ્યું છે. ઘણા રાજ્યોમાં  ઓપીડી સુવિધાઓ પૂરી રીતે ચકચાર થઈ ગઈ છે. 
 
શું છે ઘટના 
ઉલ્લેખનીય છે કે કોલકત્તાના એનઆરએસમાં પાછલા સોમવારે એક દર્દીની મોત પછી તેમના પરિવારવાળાએ ડાક્ટરોથી મારપીટ કરી હતી. તેમાં કેટલાક ડાક્ટર ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયા હતા. ત્યારબાદ ડાક્ટર હડતાળ પર ચાલી ગયા હતા. ચાર દિવસથી હળતાળ ચ