મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 3 એપ્રિલ 2023 (15:45 IST)

Earthquake In Afghanistan: અફગાનિસ્તાનમાં ભૂકંપના તીવ્ર આચંકા જાણો કેવી છે સ્થિતિ

earthquake
Earthquake In Afghanistan: અફગાનિસ્તાનમાં રવિવારે એક વાર ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઈ છે. 
 
અફગાનિસ્તાનમાં રવિવારે એક વાર ફરી ભૂકંપના આચંકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઈ છે. નેશનલ સેંટર ફોર સિસ્મોલૉજીના મુજબ ભૂકંપના આચંકાના અસર અફગાનિસ્તાનના ફૈઝાબાદમા રહ્યુ.  ભૂકંપમાં અત્યાર સુધી કોઈ જનહાનિ નથી છે. આ જાણકારી નેશનલ સેટર ફોર સીસ્મોલૉજીએ આપી છે.