રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 26 જૂન 2022 (11:32 IST)

સીએમ યોગીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ

યુપીમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ટેક્નિકલ ખામીના કારણે આ ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ લેન્ડિંગ વારાણસીના બાબતપુર એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું.

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ટેક્નિકલ ખામીના કારણે આ ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ લેન્ડિંગ વારાણસીના બાબતપુર એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું.