ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 1 જૂન 2022 (10:54 IST)

Ayodhya Ram Mandir - પૂજા પાઠના વચ્ચે સીએમ યોગીએ રાખ્યુ રામમંદિરના ગર્ભગૃહનો પ્રથમ પત્થર

અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણમાં આજનો દિવસ ખૂબ ખાસ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોગ્યા પહોંચ્યા છે. તેણે ગર્ભગૃહમા% પ્રથમ શિલા રાખી છે. તેની સાથે જ ઘણા વર્ષોથી કોતરવામાં આવતા પથ્થરનો ઉપયોગ શરૂ થયો છે. ગર્ભગૃહની આધારશિલા રાખવાના સભારંભ શરૂ થઈ ગયો છે. 
 
આ છે રામમંદિર નિર્માણના ત્રણ ચરણોની સમયસીમા 
રામમંદિરના ગર્ભગૃહના શિલાન્યાસના અવસરે અયોધ્યા રામમંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યુ કે આજથી અધિરચના પર કામ શરૂ થઈ રહ્યુ છે. અમારા પાસે કામને આખુ કરવા માટે ત્રણ ચરણની સમય સીમા છે. 2023 સુધી ગર્ભગૃહ,  2024 સુધી મંદિર નિર્માણ અને 2025 સુધી મંદિર પરિસરનો મુખ્ય નિર્માણ થશે.