મંગળવાર, 8 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 6 ફેબ્રુઆરી 2023 (12:52 IST)

Viral Video- 6 દીકરીઓના પિતાએ યુવતી સાથે લગ્ન કર્યા, પોતાની જાનમાં મન મુકીને નાચ્યા

marriage
ઉત્તર પ્રદેશના બારાબંકીમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 6 દીકરીઓના પિતાએ 24 વર્ષની યુવતી સાથે લગ્ન કર્યા હતા. આટલું જ નહીં, વૃદ્ધાએ તેના લગ્નમાં જોરદાર ડાન્સ પણ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે..
 
આ કિસ્સો જામિન હુસૈનપુર ગામનો છે.  જ્યાં છ દીકરીઓના પિતા તથા ભાણેજ,પૌત્ર અને જમાઈના પિતા 65 વર્ષના વ્યક્તિએ પોતાની ઉંમર કરતાં 41 વર્ષ નાની છોકરી સાથે ધામધૂમથી લગ્ન કર્યા. વૃદ્ધ નકછેદ યાદવે પોતાની જાનમાં મન મુકીને નાચ્યા પણ હતા. રવિવારે થયેલા આ લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે