મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 18 ઑગસ્ટ 2023 (12:28 IST)

શ્વાન મુદ્દે બોલાચાલીમાં ફાયરિંગ, 2ના મોત 6 ઘાયલ

શ્વાન મુદ્દે બોલાચાલીમાં ફાયરિંગ, 2ના મોત 6 ઘાયલ - મધ્ય પ્રદેશના ઈંદોરમાં કૂતરા મુદ્દે બોલાચાલીમાં બે પાડોશી એકબીજા ઝગડ્યા. પહેલા તો બંને વચ્ચે ઝપાઝપી થઈ, પરંતુ મામલો એટલો વધી ગયો કે એક વ્યક્તિએ પોતાની લાઇસન્સવાળી બંદૂકમાંથી ફાયરિંગ કર્યું. ગોળીબારના ફાયરિંગમાં બે લોકોની મોત થઈ ગઈ અને 6 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. 
 
મામલો ઈંદોરાની કૃષ્ણ બાગા કોલોનીનો છે. જ્યાં મોડી રાત્રે બેંકના એક ગાર્ડએ હોબાળો કર્યો. શ્વાનને ફરાવવાની નાનકડી વાત પર પાડોશીઓ સાથે વિવાદ થયુ વિવાદ આટ્લુ વધી ગયો કે ગાર્ડ રાજપાલ સિંહ રાજાવતએ તેમના ઘરની ગેલરીથી લાઈસેંસી બંદૂકથી ગોળીઓ વરસાવી દીધી. તેમાં પાડોશમાં રહેતા જીજા- સાળાની મોત થઈ ગઈ અને તેમના પરિવારના છ લોકો પણ ઈજાગ્રત થઈ ગયા છે. જેમાં બે મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રત જણાવવામાં આવી રહી છે. ઘટના પછી આખા વિસ્તારમા ડર શોક પસરી ગયુ. 
 
ઘટનાની જાણકારી પછી સ્થ્ળે પહોંચેલા એડિશનલ ડીસીપી અમરેંદ્ર સિંહના મુજબ મૃતક રાહુલ (28) વર્ષા અને વિમલા (35) વર્ષા બનેવી-સાળા ની છે. વિમલનુ નિપાનીયામાં સેલૂન છે અને 8 વર્ષ પહેલા તેમના લગ્ન રાહુલની બેન આરતીથી થયા હતા. તેમની બે દીકરીઓ છે. રાહુલ લસૂડિયા વિસ્તારમાં કોઈ ઑફિસમાં કામ કરે છે રાત્રે આશરે 11 વાગ્યે રાપાલા કૂતરાને ફરાવી રહ્યો હતો. તે દરમિયાના એક બીજો કૂતરો આવી ગયો અને બન્ને ઝગડવા લાગ્યા. રાહુલના પરિવારે તેના પરા આપત્તિ જણાવી, તો વિવાદા થઈ ગયુ. વિવાદ આટલુ વધ્યુ કે રાહુના પરિવારના બાકી લોકો બહાર આવી ગયા. ગુસ્સે ભરાયેલો ગાર્ડ ઘરે દોડી ગયો અને બંદૂક લઈને પહેલા માળે પહોંચ્યો. ત્યાંથી તેણે રાહુલ, વિમલ અને તેના પરિવાર પર ગોળીબાર કર્યો હતો.