...
જુઓ મુંબઈના ગણપતિ - Ganesh Chaturthi in Mumbai Updated: Fri, 25 Aug 2017 (17:24 IST) google-news ગણેશ ચતુર્થીની આમ તો સમગ્ર ભારતમાં ધૂમ રહે છે. પણ સૌથી વધુ મુંબઈમાં ગણેશ ચતુર્થી દરમિયાન ઉત્સવનુ વાતાવરણ રહે છે. આવો જોઈએ મુંબઈમાં આ વર્ષે લોકો કેવા કેવા ગણપતિ લઈને જઈ રહ્યા છે.