રામ રહીમ પર કોઈ આંચ આવશે તો એક સેકંડમાં ઈંડિયાને નકશામાંથી મટાવી દઈશુ વાયરલ થયો વીડિયો

Last Modified ગુરુવાર, 24 ઑગસ્ટ 2017 (17:42 IST)
પર કોઈ આંચ આવશે તો એક સેકંડમાં ઈંડિયાને નકશામાંથી મટાવી દઈશુ વાયરલ થયો વીડિયો 
ડેરા સાચું સોદો પ્રમુખ બાબા ગુરમીત રામ રહીમના સામે સાધ્વી રેપ કેસમાં 25 ઓગસ્ટ એટલે કે શુક્રવારે કોર્ટ ફેસલો આવવા વાળું છે. આ સમયે પ6ચકુલામાં રામ રહીમના લાખો સમર્થક જમા ચૂક્યા છે. 
 
હરિયાણામાં અને પંજાબ પોલીસ અને પ્રશાસનને આ આશંકા  છે કે બાબા રામ રહીમના સમર્થક ઉપદ્રવ કરી શકે છે. તેથી પ્રશાસનએ પંજાબ અને હરિયાણાના પેટ્રોલ પંપના માલિકોએ નિર્દેશ આપ્યા છે કે ખુલ્લામાં તેલ ન વેચવું. 
 
રામરહીમની એક મહિલા સમર્થકનિ એક એવું વીડિયો સામે આવ્યું છે કે જેને જોઈને તમે વિચારી પણ નહી શકતા . આ વીડિયોમાં બાબાની એક સમર્થક મહિલા કહી રહી છે
 
જે ઈંડિયાના નામ આ વર્લ્ડમાં અમારા પિતાજીએ ચમકાવ્યું છે જો અમારા પિતાજી પર કોઈ આંચ આવી ગઈ તો એક સેકેંડ નહી લાગશે તેને ઈંડિયાના નક્શાથી મટાવવામાં . ત્યારબાદ એક બીજી મહિલાએ કહ્યું  જો કોઈ તાપ લગાવ્યું અને અમારા અધિકારમાં ફેસલો નહી આવ્યું તો જુઓ શું કરઈ અમે. 
 
જે પછી ફરીથી મહિલાએ કહ્યું કે અમે સતગુરૂનો આ કરી નાખશે. જો સતગુરૂએ તેમનો નખ જમીન પર કાપી ફેંકી દીધું અને એ નખ કોઈ અસામાજિક તત્વએ ઉઠાવી લીધું તો પછી પલય આવશે કોઈ વિચારી પણ નહી શકે. 
 
રામ રહીમ પર ફેસલાના કારણે હરિયાણા અને પંજાબના ઘણા  ક્ષેત્રમાં ધારા 144 લાગૂ કરી છે. આમ ધારા 144ને આશરે 1.5 લાખ ડેરા સમર્થક પંચકુલામાં એકત્ર થઈ ગયા છે. આ વચ્ચે હરિયાણા સરકારમાં શિક્ષા મંત્રી રામબિલાસ શર્માએ એક વિવાદિત વાત આપતા કહ્યું કે ડેરા સમર્થક પર ધારા 144 લાગૂ નહી થશે. 


આ પણ વાંચો :