1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 17 જુલાઈ 2022 (15:34 IST)

રુદ્રપ્રયાગમાં ભયંકર લેન્ડસ્લાઈડ: VIDEO

Heavy Landslide In Rudraprayag
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગથી લેન્ડસ્લાઈડનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. કાટમાળ પડતા જ બદ્રીનાથ-ઋષિકેશ નેશનલ હાઈવે બંધ થઈ ગયો. રુદ્રપ્રયાગ લેન્ડસ્લાઈડનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
 
અત્રે જણાવવાનું કે રુદ્રપ્રયાગ લેન્ડસ્લાઈડનો વીડિયો ઘટનાસ્થળે હાજર લોકોએ બનાવ્યો. રુદ્રપ્રયાગ લેન્ડસ્લાઈડનો વીડિયો હચમચાવી નાખનારો છે. 

 
થોડીવાર સુધી તો કઈ દેખાતું નથી. લેન્ડસ્લાઈડના કારણે બદ્રીનાથ-ઋષિકેશ નેશનલ હાઈવે બંધ થઈ ગયો. જો કે લેન્ડસ્લાઈડ બાદ જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કાર્યવાહી શરૂ કરાઈ.