શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 23 માર્ચ 2022 (11:37 IST)

હીરો મોર્ટોકોપના ચેયરમેન પવન મુંજાલને ત્યાં આવકવેરા વિભાગના દરોડા

આવકવેરા વિભાગના Hero Motocorp ના ચેયરમેન અને એમડી પવન મુંજાલના ઘરે અને ઑફીસમાં દરોડા પાડ્યા છે. કંપનીથી સંકળાયેલા કેટલાક સીનિયત અધિકારીને ત્યાં પણ દરોડા પાડ્યા છે. 
 
આવકવેરા વિભાગએ મોટી કાર્યવાહી કરતા મોટોકોર્પ ન ચેયરમેન અને એમડી પવન મુંજાલના ઑફીસ અને આવાસ પર દરોડા કર્યા છે. સામે આવી જાણકારી મુજબ પવ મુંજાલના ગુરૂગ્રામ સ્થિર ઘર અને ઑફીસમાં તપાસ ચાલી રહી છે. અત્યારે હીરો મોટોકોર્પ કે આવકવેરા વિભાગની તરફથી આ વિશે આધિકારિક રીતે કઈક જણાવ્યુ નથી.