સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 જૂન 2023 (16:00 IST)

મંદિરે જતા ભક્તો મંદિરે જતા ભક્તોની જીપ ખીણમાં ખાબકી, 9નાં મોત

accident
જીપ ખીણમાં ખાબકી, 9નાં મોત - નૈનીતાલ ઉત્તરાખંડના પિથૌરાગઢમાં મંદિર જઈ રહ્યા 9 શ્રદ્ધાળુઓની  જીપ ખીણમાં ખાબકી, 9નાં તે સમયે મોત થઈ ગઈ . જ્યારે તેમની કાર એક ગહરીખીણમાં ખાબકી. પોલીસએ સૂત્રો મુજબા ગુરૂવારે બાગેશ્વરને શામાના કેટલાક લોકો પિથૌરાગઢના હોકરા મંદિર પૂજા અર્ચના માટે લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાના કાર ગહરી ખીણમાં પડી ગઈ. 
 
 બાગેશ્વરને શામાના કેટલાક લોકો પિથૌરાગઢના હોકરા મંદિર પૂજા અર્ચના માટે લઈ જઈ રહ્યા હતા તે દરમિયાના તેમની કાર ખીણમાં ખાબકી. કારમાં 11 લોકો સવાર હતા.

જેમાંથી 9 લોકો ઘટનાની સૂચના મળતા જ નાચની અને ક્વીટી થાના પોલીસ ટીમ ઘટ્ના સ્થળે પહોંચી ગઈ છે. તે ગ્રામીણોની સાથે રાહત અને બચાવા કાર્યમાં લાગી ગઈ છે.