1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. JP nadda new record

BJP બંગાળમાં લખશે નવો ઈતિહાસ:નડ્ડા

BJP બંગાળમાં લખશે નવો ઈતિહાસ:નડ્ડા
ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં આજે પ્રધાનમંત્રી મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને બીજા 342 જેટલા મોટા નેતાઓ હાજર રહ્યા હતા.   આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ નિવેદન આપતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં નવો ઈતિહાસ લખશે
આગળનો લેખ
સુરેન્દ્રનગરમાં પોલીસનું એન્કાઉન્ટર- પિતા-પુત્રનું મોત, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર