રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (18:59 IST)

એમ કરૂણાનિધિનીનો નિધન , હોસ્પિટલ બહાર સમર્થકોનો જમાવડો

ડીએમકેનાં સર્વોચ્ચ નેતા કરૂણાનિધિએ  94 વર્ષની જૈફ વયે ફાની દુનિયાને અલવિદા કરી છે. લાંબી  બિમારી બાદ કરૂણાનિધિએ ચેન્નઈ ખાતેની કાવેરી હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં. તેમની તબિયત ખુબ જ ગંભીર બની ગઈ હતી. કરૂણાનિધિના નિધનથી રાષ્ટપતિને દુખ અવ્ય્કત કર્યો છે. યૂરિનરી ઈંફેકશનના લીધે થઈ મૌત. કરૂણાનિધિની તબિયત વધારે ખરાબ હોવાના અહેવાલો મળતા જ ગોપાલપુરમમાં તેમના સમર્થકો એકત્ર થવા લાગ્યા હતાં.
 
ચેન્નઈની કાવેરી હોસ્પિટલની બહાર પણ લોકોની ભારે ભીડ જામી છે. પોલીસને પણ હાઈએલર્ટ પર રાખવામાં આવી છે.