બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 28 માર્ચ 2020 (18:14 IST)

Lockdown- ઘર પહોંચતા પહેલા જ થંભ્યુ જીવનની યાત્રા, દિલ્લીથી પગે મુરૈના જઈ રહ્યા માણસની મોત

દિલ્લીમાં ફૂડ સર્વિસ કંપનીમાં ડિલીવરી બ્વાયનો કામ કરતો હતો માણસ 
આગરાના સિકંદરા ક્ષેત્રમાં અચાનક તેની છાતીમાં દુખાવો હોસ્પીટલમાં મોત 
 
કોરોના વાયરસને ફેલવાથી રોકવા માટે આખા દેશમાં લૉકડાઉઅન છે. આ લૉકડાઉન તે લોકોના જીવન પર ભારે પડશે જે રોજગાર ગુમાવ્યા પછી મોટા શહેરોને મૂકી પગે જ ઘર પરત જઈ રહ્યા છે. આગરામા દિલ ઝઝૂમનાર એક કેસ સામે આવ્યુ છે. 
 
લૉકદાઉનમાં દિલ્લીથી પગે મધ્યપ્રદેશના મુરૈના જઈ રહ્યા એક માણસની શનિવારે સિકંદરાના કૈલાશ મોડ પર સ્થિતિ બગડી ગઈ.  સૂચના પર પહોંચી પોલીસ તેને હોસ્પીટલ લઈને આવી. જ્યાં તેને મૃત ઘોષિત કરી નાખ્યુ. પરિજનને સૂચના આપી છે. 
 
મૃતક રધુવીર પુર રામલાલ(40) નિવાસી ગામ બરફડા મુરૈનાનો રહેવાસી છે. દિલ્લીના તુગલકાબાદમાં એક રેસ્ટોરેંટમાં કામ કરતો હતો. આ રેસ્ટોરેંદ ફૂડ સવિસથી સંકળાયેલો છે. રઘુવીર ડિલીવરી બ્વાયનો કામ કરતો હતો.