સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 19 ડિસેમ્બર 2023 (15:10 IST)

આબુ 1 ડિગ્રી તાપમાન સાથે ઠુંઠવાયુ, કાર, ઘાંસ પર બરફની પરત

mount abu
ગુજરાતીઓના ફરવાના મનપસંદ સ્થળ માઉન્ટ આબુમાં વહેલી સવારે હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે
 
પર્વતીય વિસ્તારમાં અનેક ઝરણાઓ ઓ નો ધોધ વહેતા પર્યટકો ખૂબસૂરત વાનગીઓની મજા માણી રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં પર્યટકો માઉન્ટ આબુમાં પહોંચી રહ્યા છે. . પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં હાલ પારો ગગડ્યો છે. લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી પહોંચી ગઇ છે. 
 
આબુમાં વહેલી સવારે હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. કાર ઉપર, જમીનના ઘાસ ઉપર બરફ જામેલો જોવા મળી રહ્યો છે.