બ્રિટનમાં સંસદની બહાર એક સંદિગ્ધ આતંકવાદીએ એક પુલ પર કારથી લોકોને કચડી નાખ્યા અને એક પોલીસ અધિકારીને ચાકુ મારી દીધુ. આ હુમલામાં પાંચ લોકોના મોત થઈ ગયા અને લગભગ 40 લોકો ઘાયલ થઈ ગયા. આ ઘટનાને આંતરરાષ્ટ્રીય આતંકવાદથી પ્રેરિત બતાવાય રહી છે. મૃતકોમાં હુમલાવર અને જે પોલીસ કર્મચારીને માર્યો તેનો સમાવેશ છે. સ્કોટલેંડ ગાર્ડ અધિકારીઓએ હુમલાવરને ગોળી મારી દીધી હતી.At this difficult moment, India stands with UK in the fight against terrorism. @theresa_may @Number10Gov
— Narendra Modi (@narendramodi) March 23, 2017