શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 22 ફેબ્રુઆરી 2022 (17:40 IST)

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ વચ્ચે મોદી આવશે ગુજરાત

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જોરશોરથી ચાલી રહ્યો છે ખાસ કરીને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આવા સમયે વડાપ્રધાન મોદી આવતા મહિને હવે ગુજરાત આવાની તૈયારીમાં છે. જેની તૈયારીઓ પાર્ટી દ્વારા અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. જોકે તેઓ કઈ તારીખે આવશે તેની હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી
 
આ પ્રવાસ દરમ્યાન સરકારના અનેક કાર્યકર્મોમાં આપશે હાજરી. ડિફેન્સ એક્સપો,યુનિવર્સિટીના કાર્યક્રમ નડા બેડ અને સુરત કાર્યક્રમ લઈને ભાજપની તૈયારીઓ. ભાજપમાં કોર કમિટી બેઠકમાં PM પ્રવાસને લઈને થઈ મહત્વની ચર્ચા.