1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 18 ઑગસ્ટ 2021 (12:50 IST)

મહિલાઓને મળી વધુ એક આઝાદી- આપી શકશે NDA ની પરીક્ષા સુપ્રીમ કોર્ટની સેનાને ફટકાર

તાજેતરમાં મહિલાઓને પરમાનેંટ સર્વિસ કમીશનમાં શામેલ કરવામો ફેસલો આપ્યા પછી હવે સુપ્રીમ કોર્ટએ એક મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટએ મહિલાઓને હવે એનડીએ એટલે કે નેશનલ ડિફેંસ એકેડમીની પરીક્ષામાં પણ બેસવાની પરવાનગી આપી છે. આ આદેશ આ વર્ષે 5 સેપ્ટેમ્બરને થનારી એનડીએની પરીક્ષાથી લાગૂ થશે. કેસની સુનવણી દરમિયાન સેનાએ કહ્યુ કે એનડીએ પરીક્ષામાં મહિલાઓને શામેલ ન કરવા પૉલીસી ડિસિજન છે. આ પર શીર્ષ કોર્ટએ ફટકાર લગાવતા કહ્યુ કે જો આ પૉલીસી ડિસિજન છે. તો આ ભેદભાવથી પૂર્ણ છે. પણ 5 સેપ્ટેમ્બરને પરીઅક્ષામાં બેસવાનો આદેશ સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણૌઅના અધીન થશે.