રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (16:25 IST)

નીરજ ચોપડાના હાથમાં રોટલી અને ચા જણાવ્યુ ટેંશન દૂર કરવાના ઉપાય

એથલેટિક્સમાં ભારતને એકમાત્ર ઓલંપિક સ્વર્ણ પદક વિજેતા નીરજ ચોપડાએ સોમવારે ટવિટર પર તેમની એક ફોટા શેયર કરી જેમાં તે ટેંશનથી છુટકારો મેળવવા તેણે એક ખૂબ સરળ ઉપાય જણાવ્યુ છે ફોટામાં ભાળા ફેંકંનાર સ્ટારને એક ગ્લાસ ચા અને એક રોટલીની સાથે પોઝ આપતા જોવાઈ શકે છે તેણે ફોટાની સાથે હિંદીમાં કેપ્શન આપ્યું -  "खाओ रोटी, पियो चाय. टेंशन को करो बाय बाय." નીરજ દ્વારા ફોટા પોસ્ટ કર્યા પછી આ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. જે પછી નીરજના ફેંસ સ્ટાર એથલીટની સાદગીના વખાણ કરી રહ્યા છે.