1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (15:01 IST)

ડૂબી રહી હતી બાળકી કૂતરાએ બચાવ્યો જીવ

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. તેમાં એક કૂતરાએ બહાદુરીથી માલિકની દીકરીને પાણીમાંથી બહાર કાઢ્યુ. આ રીતે તેણે તેમના માલિક પ્રત્યે વફાદારી સિદ્ધ કરી નાખી. વીડિયોને જોઈ બધા લોકો કૂતરાના વખાણ કરી રહ્યા છે.