સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 19 માર્ચ 2020 (18:05 IST)

Nirbhaya Case : સુપ્રીમ કોર્ટે રદ્દ કરી પવનની ક્યુરેટિવ અરજી, આવતીકાલે દોષીઓને થશે ફાંસી

સુપ્રીમ કોર્ટે નિર્ભયા મામલાના દોષી પવન ગુપ્તાની સુધારાત્મક અરજી રદ્દ કરી દીધી   અરજીમાં પવને દાવો કર્યો હતો કે તે 2012ના રોજ આ અપરાધના સમયે સગીર હતો