સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (14:07 IST)

કોરોના કાળમાં પહેલીવાર કેદારનાથ ધામ પહોંચશે PM મોદી આવતા મહીના કરશે પ્રવાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ઓક્ટોબરથી પહેલા કેદારનાથ ધામનો પ્રવાસ કરી શકે છે. આ દરમિયાન તે ઉતરાખંડના ટોચના નેતાઓથી પણ મળશે જણાવીએ કે 16 સેપ્ટેમ્બરને હાઈકોર્ટથી લીલી ઝંડી મળ્યા પછી ચારધામ યાત્રા શરૂ થઈ હતી. તેમના ઉતરાખંડના પ્રવાસ દરમિયાન તે પ્રદેશના ટોચ નેતાઓથી પણ મળશે. ઉતરાખંડમમાં 2022ને  વિધાનસ્કભા ચૂંટણી પણ છે. 
 
બીજેપીના એક સૂત્રએ જણાવ્યુ પીએમ મોદી 10 ઓક્ટોબરથી પહેલા કેદારનાથ જશેૢ તે ત્યાં રાજ્યના નેતાઓથી પણ મળશે. તેમના કાર્યકાળ દરમિયાન પીએમ મોદીની કેદારનાથમાં આ બીજા પ્રવાસ હશે. આખરે વાર તે 2019માં કેદારનાથ ધામ ગયા હતા. જણાવીએ કે દિવાળી પછી આવતા છ મહીના સુધી કેદારનાથે ભકતો માટે બંદ રહેશે.