રવિવાર, 7 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (15:02 IST)

PM Modi new look:- NCC ફંક્શનમાં PM મોદી પાઘડી-કાળા ચશ્મામાં અલગ અંદાજમાં જોવા મળ્યા હતા

PM Modi was seen in a different style at the NCC function in turban-black glasses
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેશનલ કેડેટ કોર (NCC) ના કાર્યક્રમમાં શામેલ થઈ રહ્યા છે. આ કાયક્રમ દરમિયાન પીમે મોદીનો લુક ચર્ચાનો કારણ બની ગયો. તેમાં પીએમ મ્પ્દીએ સિક્ખ લુક વાળી લીલી રંગની પાગડી પહેરી છે. તે સિવાય તેણે કાળા રંગના ચશ્મા લગાવેલુ છે. જણાવીએ કે પીએમ મોદી પોતે NCC ના કેડેટ રહ્યા છે. 

આ પહેલા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું અને માર્ચ પાસ્ટની સમીક્ષા કરી હતી. આ કાર્યક્રમ દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડમાં યોજાઈ રહ્યો છે.