રવિવાર, 28 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ચૂંટણી 2022
  3. પંજાબ વિધાનસભા ચૂંટણી 2022
Written By
Last Updated : સોમવાર, 24 જાન્યુઆરી 2022 (16:16 IST)

Punjab Election 2022: ગૈરકાયદેસર સેંડ માઈનિંગ કેસમાં સીએમ ચન્નીના સંબંધીને ત્યાં 10 અલગ-અલગ સ્થળો પર EDએ દરોડા પાડ્યા છે

Punjab Election 2022
પંજાબ વિધાનસભા ચૂંટણીથી પહેલા પ્રવર્તન નિદેશાલય  (Enforcement Directorate)એ રાજ્યના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના એક સંબંધીના 10 ઠેકાણા પર કાર્યવાહી કરી છે. ED એ ગેરકાયદેસર સેંડ માઈનિંગ કેસમાં મંગળવારે આ છાપામારી કરી.

સીએમના સંબંધીનો નામ ભૂપેંદ્ર સિંહ હન્ની જણાવાઈ રહ્યુ છે. રિપોર્ટસ મુજબ જે 10 જગ્યા પર છાપામારી કરી છે તેમાં મોહાલી પણ શામેલ છે. ચૂંટણી આયોગએ રાજ્યમા એક દિવસ પહેલા જ 14 ફેબ્રુઆરીની જગ્યા 20 ફેબ્રુઆરીને વિધાનસભા ચૂંટણી કરવાનો નિર્ણય કર્યો છે.