રાહુલ ગાંધીની વિજય ચોકથી અટકાયત, સંસદ થી રોડ સુધી કાંગ્રેસનો બ્લેક માર્ચ

Last Modified શુક્રવાર, 5 ઑગસ્ટ 2022 (12:55 IST)
રાહુલ ગાંધીની અટકાયત
મોંઘવરીના વિરૂદ્ધમાં કાંગ્રેસનો પ્રદર્શન ચાલુ છે. આ વચ્ચે રાહુલ ગાંધીનો દિલ્હીમાં વિજય ચોકથી અટકાયત કરાઈ છે. પ્રદર્શનના દરમિયાન રાહુલ ગાંધી બીજા નેતાઓની સાથે કાળા કપડામાં જોવાયા

સંસદમાં કાંગ્રેસ સાંસસોના વિરોધ પ્રદર્શન ચાલુ
દિલ્હી સંસદ ભવનમાં કાંગ્રેસ સાંસદોનો વિરોધ પ્રદર્શન ચાલુ છે. કાંગ્રેસ સાંસદ કાળી ડ્રેસ પહેરીને સાંસદમાં પ્રદર્શન કરી રહ્યા છે. થોડી વાર પછી કાંગ્રેસ નેતા PM હાઉસનો ઘેરાવ કરશે. કાંગ્રેસ મોંઘવારી, બેરોજગારી, અગ્નિપથ અને GST ને લઈને દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે.


આ પણ વાંચો :