સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 19 મે 2022 (11:29 IST)

VIDEO- નેનો કારમાં બેસીને હોટલ તાજ પહોચ્યા રતન ટાટા લોકો બોલ્યા આને કહેવાય સાદગી

ratan tata
ભારતના ઓળખીતા ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata)ને તેમની સાદગી માટે ઓળખાય છે. તેમની સાદગીના ઘણા કિસ્સા અને ફોટા છે. તાજેતરમાં રતન ટાટાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે જેમાં રતન ટાટા તેમન લખટકિયા કાર  (TATA NANO) નેનોથી હોટલ તાજ જતા નજર આવી રહ્યા છે આ વીડિયોમાં રતન ટાટાની સાદગી જોઈ લોકો સોશિયલ મીડિયા પર ખૂબ કમેંટસ કરી રહ્યા છે. જણાવીએ કે વીડિયો પ્રખ્યાત ફોટોગ્રાફર વિરલ બયાનીએ તેમના ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યો છે.