શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2017 (12:22 IST)

આ 6 બેંકોની માન્યત 30 સપ્ટેમ્બર પછી ખત્મ થઈ જશે.

ભારતીય સ્ટેટ બેંકના બધા સબ્સિડિયરી બેંકોનું અસ્તિત્વ 1 ઓક્ટોબર પછી ખત્મ થઈ જશે. એટલે કે હવે દેશમાં સ્ટેટ બેંકનો કોઈ અને સબ્સિડિયરી બેંક નહી હોય. આ બેંકોમાં સ્ટેટ બેંક ઑફ ત્રાવણકોર સ્ટેટ બેંક ઑફ પટિયાલા સ્ટેટ બેંક ઑફ હેદરાબાદ સ્ટેટ બેંક ઑફ બીકાનેર અને જયપુર અને સ્ટેટ બેંઅ ઑફ રાયપુર અને ભારતીય મહિલા બેંક શામેલ છે. 
 
આ 6 બેંક પણ હવે ભારતીય સ્ટેટ બેંક બની જશે. આ બધા બેંકોનું નામ ભારતીય સ્ટેટ બેંક થઈ જશે. આ બેંકોએ રજૂ કરેલ ચેકબુક 30 સેપ્ટેમ્બર પછીએ અવેધ થઈ જશે. તેની આઈએફએસી કોડ બદલી હશે.