ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 8 માર્ચ 2024 (14:11 IST)

સુધા મૂર્તિ રાજ્યસભા માટે નામાંકિત, PM મોદીએ અભિનંદન પાઠવ્યા

sudha murthy
Sudha murthy- સુધા મૂર્તિને રાજયસભા માટે નોમિનેટ કરાયુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ સોશિયલ મીડિયા અકાઉંટ X પર પોસ્ટ કરી આ જાણકારી આપી છે. તેણે કહ્યુ કે મને ખુશી છે/ 
 
તેણે કહ્યુ કે રાજયસભામાં સુધા મૂર્તિની હાજરી નારી શક્તિનો એક શક્તિશાળી પ્રમાણ છે. મે તેમના સફળ સંસદીય કાર્યકાળની કામના કરું છું. 
 
સુધા મૂર્તિનો ફાળો પ્રેરણાદાયક રહ્યુ છે 
પીએમ મોદીએ કહ્યુ કે મને ખુશી છે કે રાષ્ટ્રપતિ દ્રોપદી મિર્મુને રાજ્યસભા માટે મનોનીત કર્યુ છે. તેમના સામાજીક કાર્ય, પરોપકાર અને શિક્ષા સાથે જુદા-જુદા ભાગોમાં ફાળો અતુલનીય અને પ્રેરણાદાયી રહી છે. સુધા મૂર્તિની રાજ્યસભામાં હાજરી એ આપણી 'મહિલા શક્તિ'નો એક શક્તિશાળી પ્રમાણપત્ર છે, જે આપણા દેશનું ભાગ્ય ઘડવામાં મહિલાઓની શક્તિ અને ક્ષમતાનું ઉદાહરણ આપે છે. હું તેમને સફળ સંસદીય કાર્યકાળની શુભેચ્છા પાઠવું છું



Edited By-Monica sahu