મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 6 જાન્યુઆરી 2020 (10:28 IST)

JNUમાં સ્ટુડેંટ્સ પર હુમલા પછી રડી પડી સ્વરા ભાસ્કર, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી  (JNU)પરિસરમાં રવિવારે સાંજે નકાબપોશ લોકોએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો. લગભગ 2 કલાક સુધી શિક્ષાના મંદિરમાં થયેલ હિંસાના તાંડવમાં લગભગ 18 વિદ્યાર્થીઓ ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયો. તેમની સારવાર એમ્સમાં ચાલી રહ્યો છે. હિંસામાં જેએનયુ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષના માથામાં વાગ્યુ છે. આ દરમિયાન બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ટ્વીટ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. 
 
જેએનયુમાં થયેલ ઘમાસાનની રાજનેતાથી લઈને બોલીવુડ કલાકારો નિંદા કરી રહ્યા છે. સ્વરા ભાસ્કરની મમ્મી આ ભાસ્કર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને કૈપસમાં જ રહે છે. 
 
સ્વરાને જેવુ જ આ  હુમલા વિશે જાણ થઈ તેણે આ વીડિયો પોસ્ટ કર્યો. સ્વરાએ પોતાની મમ્મી સાથે ટેક્સ્ટ મેસેજ દ્વારા વાતચીત પણ કરી. 
 
સ્વરા ભાસ્કરે જેએનયુના આ મામલા પર સતત ટ્વીટ કરી રહી છે.સ્વરાભાસ્કારે ટ્વિટર પર મમ્મીનો આ એસએમએસ પણ શેયર કર્યો છે. 
 
એસએમએસમાં તેમણે યુનિર્વિસ્ટીની પરિસ્થિત બતાવી છે. આ વીડિયોમાં સ્વરા કૈપસના હાલત વિશે વાત કરી જોવા મળી રહી છે. સાથે જ વીડિયોમાં ખૂબ જ ભાવુક થઈ ગઈ.