બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (18:33 IST)

સિક્યુરિટી ગાર્ડે કટરથી પત્નીનું કાપ્યું ગળું

રાજેશ અને નિશા અંસલ ટાઉના પરિસરમાં બીપીએલ પરિવાર માટે બનેલી કોલોનીના કવાર્ટરમાં રહેતા હતા. બન્ને તેમના માટે જુદા જુદા કાવર્ટર લીધા હતા. રાજેશા આજે સવારે કાવાર્ટરમાં ગયો અને નિશાની  સાથે કોઈ વાતને લઈને ઝગડો કરવા લાગ્યો, બન્નેમાં વિવાદ આટ્લુ વધી ગયુ કે બૂમાબૂમ સાંભળીને કોલોનીમાં રહેતા લોકો બહાર નિકળીને જોવા લાગ્યા. 
 
યમુનાનગરના અંસલ ટાઉનના સિયુરિટી ગાર્ડે આજે સવારે તેમની પત્નીનુ ગળુ કટરથી કાપી નાખ્યો. ગળા કાપવાથી મહિલાની સ્થળે જ મોત થઈ ગઈ, અગાઉ બંને વચ્ચે ઘણી બોલાચાલી થઈ હતી. જેને લઈને ત્યાંના લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ આરોપી સુરક્ષા ગાર્ડને પકડી લીધો અને પોલીસને જાણ કરી 
 
અંબાલા જિલ્લાના ખતૌલી ગામની રહેવાસી 39 વર્ષીય નરેશ દેવી ઉર્ફે નિશાના લગ્ન લગભગ 20 વર્ષ પહેલા રૂલ્હાખેડી ગામના રાજેશ ઉર્ફે રાજા બાબુ સાથે થયા હતા. લગ્ન બાદ તેમને 18 અને 16 વર્ષના બે બાળકો છે. પતિ-પત્ની વચ્ચે ઘણા વર્ષોથી અણબનાવ હતો. તેના બંને બાળકો ગામમાં રહેતા હતા. જ્યારે સાડા ત્રણ મહિના પહેલા રાજેશ કુમાર જાગધરીના અંસલ ટાઉનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે તૈનાત હતા.