1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (17:34 IST)

સીમા સચિનની Love Story પર બનશે ફિલ્મ નામ હશે "કરાચી ટૂ નોએડા"

Seema Sachin's love story will be called
પાકિસ્તાનથી આવેલી સીમા અને સચિનની ખૂબ ચર્ચા છે. હવે સીમા સચિનની લવા સ્ટોરી પર બની રહી ફિલ્મનો નામ પણ સામે આવી ગયુ છે. પોતે સીમા અને સચિન આ ફિલ્મમાં ભૂમિકા ભજવતા નજરા આવે છે. અહીં તમને આ પણ કજણાવ્યુ કે તે સિવાય સીમા હેદરની પાસે એક વધુ ફિલ્મ આવી છે જેમાં તે રૉ એજંટના રોલ ભજવતા નજર આવશે. 
 
જાની ફાયરફોક્સ ફિલ્મ પ્રોડક્શન દ્વારા સીમા હૈદર અને સચિનને ​​આ ફિલ્મ ઓફર કરવામાં આવી છે. આ ફિલ્મ પ્રોડક્શન દ્વારા સીમા અને સચિનની લવ સ્ટોરી પર બની રહેલી ફિલ્મનું ટાઇટલ બુક કરવામાં આવ્યું છે, ફિલ્મનું ટાઇટલ ‘કરાચી ટુ નોઇડા’ હશે.
 
જોવાય તો પાકિસ્તાનથી ભારત આવી સીમાને સતત એક પછી એક ઘણા ઓફર મળી રહ્યા છે. પોતે સીમા પણ આ ઑફરને મેળવી ખુશ છે. પણ સચિન અને સીમાના પરિવારની તરફથી આ કહ્યુ છે કે તે ભારતીય તપાસ એજન્સીઓની પૂછપરછ પૂરી થયા પછી જ આ ઑફરો સ્વીકારશે .