મંગળવાર, 16 જુલાઈ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 1 નવેમ્બર 2022 (08:18 IST)

LPG Cylinder Price: આજે એલપીજી સિલેંડર 115 રૂપિયા સસ્તુ થઈ ગયુ, 14 કિલો વાળા સિલેંડરની કીમત આ છે

LPG Cylinder Price Today 1 November 2022: મોદી સરકારે એલપીજી સિલેંડરની કીમત ઓછી કરી નાખી છે. ઑયલ માર્કેટીંગ કંપનીઓએ આ કપાત કમર્શિયલ એલપીજી સિલેંડર એટલે કે 19 કિલોગ્રામ વાળા સિલેંડરમાં કરી છે. કમર્શિયલ સિલેંડરની કીમતમાં વધારેપણુ 115 રૂપિયાની કમી કરાઈ છે. કંપનીઓ 14.2 કિલોગ્રામ વાળા ઘરેલૂ સિલેંડરની કીમતમાં કોઈ ફેરફાર નહી કર્યુ છે.