શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (08:51 IST)

Video- ચાલતી ટ્રેનમાં ચઢતા સમયે પડી મહિલા વીડિયોમાં જુઓ કેવી રીતે બચી

મધ્યપ્રદેશના ઈંદોરમાં ચાલતી ટ્રેનમાં ચઢવાની કોશિશ કરતી એક મહિલા દુર્ઘટનાના શિકાર થઈ. પણ રાહતની વાત આ છે કે મૈલાને વધારે ઈજા નથી થઈ અને કોઈ મોટી દુર્ઘટના થતા બચી ગઈ. મહિલાની 
સાથે પ્રવાસ કરી રહ્યા લોકોએ તેની મદદ કરી અને પ્લેટફાર્મના નીચી પડતા પકડીને બહાર કાઢ્યું. 
અહીં જુઓ ઘટનાનો વીડિયો 
હકીકતમાં મહિલા તેમના પરિવારની સાથે પ્રવાસ કરી રહી હતી. પહેલા પતિ અને બાળક અને સામાનને લઈને ટ્રેનમાં ચઢી જાય છે. પછી પત્ની પણ ચાલતી ટ્રેનમાં કોશિશ કરે છે પણ તેનો બેલેંસ બગડી જાય છે અને તે પ્લેટફાર્મની નીચે પડી જાય છે/ ત્યારે કેટલાક લોકો તેની મદદ કરે છે.