1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 8 ડિસેમ્બર 2021 (17:02 IST)

દુર્ઘટનાગ્રસ્ત હેલીકોપ્ટરની દર્દનાક તસ્વીરો

કુન્નૂરમાં આજ સેનાનો એક હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયુ છે. આ હેલીલોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત અને સેનાના અનેક વરિષ્ઠ અધિકારી મુસાફરી કરી રહ્યા હતા. ભારતીય વાયુ સેનાએ માહિતી આપી કે હેલીકોપ્ટર IAF Mi17વી 5 હેલીકોપ્ટર હતુ.