શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 25 નવેમ્બર 2021 (14:08 IST)

Kanpur News: રાષ્ટ્રપતિ રામનથ કોવિંદની સુરક્ષામાં મોટી ચૂક, WhatsApp પર લીક થઈ સિક્યોરિટીની માહિતી, હવે તપાસના આદેશ

Uttar Pradesh News: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ કાનપુરના પ્રવેશ પર છે.  આજે આ શહેરમાં તેમનો બીજો દિવસ છે.  પણ આ દરમિયાન તેમની સુરક્ષાને લઈને મોટી ચૂક થઈ છે.  WhatsApp પર એ ડોક્યુમેંટ્સ લીક થયા જેમા તેમના આખા દિવસના પ્લાનની માહિતી હતી. આ મામલે પોલીસે તપાસનો આદેશ આપ્યા છે. 
 
તપાસના આદેશ 
 
પોલીસ આયુક્ત અરુણે જનાવ્યુ કે અપર પોલીસ ઉપાયુક્ત રાહુલ મિઠાસને મામલાની તપાસ કરવા અને સંબંધિત વિગત એકત્ર કરવા કહેવામાં આવ્યુ છે. તેમણે જણાવ્યુ કે તપાસ અધિકારીને દસ્તાવેજને સાર્વજનિક કરવા માટે જવાબદાર લોકોની ઓળખ કરવા અને આ કામ પાછળના તથ્યો અને મંશાને જાણ લગાવવા માટે કહેવામા આવ્યુ છે.