સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (14:50 IST)

Atal Tunnel-અટલ ટનલનું નામ ગિનિસ બુકમાં, 10 હજાર ફીટથી વધારે ઉંચાઈ પર 9 કિમી લાંબી છે સુરંગ

World’s Longest Traffic Tunnel in Guinness Book: 3 ઓક્ટોબર 2020ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અટલ ટનલ રોહતાંગ (Atal Tunnel Rohtang) નો ઉદઘાયન કર્યો હતો. ત્યારબાદથી અટલ ટનલ દેશભરમાં પર્યટકો માટે પ્રથમ પસંદ બની છે. હવે મનાલી જતા દરેક  ટૂરિસ્ટ તેને જોવા જાય છે. મનાલીથી અટલ ટનલની દૂરી આશરે 30 કિમી છે. આ દુનિયાની પ્રથમ ટનલ છે જેમાં 4 જી કનેટિવિટી છે. 
 
હિમાચલ પ્રદેશના કુલ્લૂ મનાલી અને લાહૌલ સ્પીતિ જોડતી અટલ ટનલ રોહતાંગનો નામ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકાર્ડમા% નિંધાયો છે. સમુદ્ર સપાટીથી 10,444 ફીટની ઉંચાઈથી પસાર થતી અટલ ટનલને ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકાર્ડએ દુનિયાની સૌથી લાંબી યાતાયાત ટનલ્નો સમ્માન આપ્યુ છે. ટનલની લંબાઈ 9.02 કિલોમીટર છે. સીમા સડક (બીઆરઓ)ના મહાનિદેશક લેફ્ટિનેંટ જનરલ રાજીવ ચૌધરીએ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકાર્ડસની તરફથી સર્ટિફિકેટ આપ્યુ છે. આ ટનલને ભારતીય અને ઑસ્ટૃએનિયા કંપની સ્ટ્રાબેગ અને એફ્કોનએ બનાવ્યો છે.