રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 18 ઑક્ટોબર 2023 (13:03 IST)

ઝોમેટોની 'ખૂબસુરત ડિલિવરી ગર્લ' સુપર બાઈક પર હાફ પેન્ટમાં નીકળી, વાયરલ વીડિયોની આવી સચ્ચાઈ

ઝોમેટોની 'ડિલિવરી ગર્લ'  ઈન્દોરમાં સ્પોર્ટ બાઇક પર સવાર આ ગર્લ જે રસ્તા પરથી પસાર થાય છે ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે મધ્યપ્રદેશના ઈન્દોરમાં ઓનલાઈન ફૂડ ઓફર કરતી કંપની ઝોમેટોની ડિલિવરી કરી રહી એક ખૂબુસરત છોકરીનો વીડિયો વાયરલ થયો છે. 
 
Zomatoના CEO દીપેન્દ્ર ગોયલે એવા અહેવાલોને નકારી કાઢ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમના ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપે પ્રમોશનલ સ્ટંટ તરીકે ઇન્દોરની આસપાસ બાઇક ચલાવવા માટે એક યુવતીને હાયર કરી છે.
 
ગોયલે કહ્યું- એવું લાગે છે કે આ અમારી બ્રાંડ પર ફક્ત "ફ્રી-રાઇડિંગ" હોય તેવું લાગે છે. એમ કહીને, મહિલા ડિલીવરી કરે એમાં કંઈ ખોટું નથી - અમારી પાસે સેંકડો મહિલાઓ છે જેઓ તેમના પરિવારો માટે આજીવિકા કમાવવા માટે દરરોજ ખોરાક પહોંચાડે છે, અને અમને તેમની કાર્ય નીતિ પર ગર્વ છે.