Happy Navratri 2026 Wishes in Gujarati - નવરાત્રીની શુભેચ્છા
navratri wishes in gujarati
Shardiya Navratri Ki Shubhkamnaye In Gujarati : શારદીય નવરાત્રીનો તહેવાર શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે. આ એવો સમય છે જ્યારે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે. ભક્તો ઉપવાસ કરે છે, પૂજા કરે છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે દેવી દુર્ગાને પ્રાર્થના કરે છે. આ શુભ પ્રસંગે, તમે તમારા પરિવાર, મિત્રો અને પ્રિયજનોને દેવી દુર્ગાના આશીર્વાદથી ભરપૂર હૃદયપૂર્વક શુભેચ્છાઓ મોકલી શકો છો. અહીં, અમે તમારા માટે કેટલાક સુંદર અને ભાવનાત્મક શુભેચ્છા સંદેશાઓ લાવ્યા છીએ જે તમે નવરાત્રીના આ શુભ દિવસોમાં તમારા પ્રિયજનોને મોકલી શકો છો.
navratri wishes in gujarati
1 . માં અંબાની કૃપાથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય.
આ નવરાત્રિ તમારા અને તમારા પરિવાર માટે રંગબેરંગી ખુશીઓ લઈને આવે.
તમને અને તમારા પરિવારને નવરાત્રિના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
navratri wishes in gujarati
2 . માં દુર્ગા તમને અને તમારા સ્વજનોને સાહસ,
શક્તિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે.
આ નવરાત્રિ તમારા ઘરમાં માં અંબાના
ચરણોથી પવિત્રતા અને આનંદ લઈને આવે.
શુભ નવરાત્રિ!
navratri wishes in gujarati
3 . માં શક્તિની આરાધનાના આ દિવસોમાં તમારા બધા જ સપના સાકાર થાય તેવી પ્રાર્થના.
ગરબાના તાલે ઝૂમતી આ રાતો તમારા જીવનમાં નવો ઉમંગ અને ઉત્સાહ ભરી દે.
હેપ્પી નવરાત્રિ!
navratri wishes in gujarati
4. માં ભવાનીના આગમનથી તમારું જીવનમા અજવાળુ થાય
અને દરેક સંકટો દૂર થાય. પરિવાર સાથે ગરબા રમવાની
અને માતાજીની ભક્તિ કરવાની આ પવિત્ર ક્ષણો યાદગાર બની રહે.
નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ!
navratri wishes in gujarati
5. માં જગદંબા તમને જીવનના દરેક ક્ષેત્રમાં અઢળક સફળતા અપાવે.
આ નવરાત્રિનો તહેવાર તમારા જીવનમાંથી અંધકાર દૂર કરીને
નવી ઉર્જા અને સકારાત્મકતા પ્રગટાવે તેવી શુભેચ્છા.
navratri wishes in gujarati
6. નવરાત્રિના આ પાવન અવસરે માં અંબા આપ સૌના
પરિવાર પર પોતાની વિશેષ કૃપા વરસાવે.
ઉપવાસ અને પૂજા-અર્ચનાથી તમારા ઘરમાં સુખ-શાંતિ
અને પવિત્ર વાતાવરણ જળવાઈ રહે. હેપ્પી નવરાત્રિ!
navratri wishes in gujarati
7. માં દુર્ગાના નવ રૂપો તમારા જીવનમાં નવસંચાર અને સુખ-સમૃદ્ધિ લાવે.
ઢોલ-નગારા અને ગરબાના નાદ સાથે આ નવરાત્રિ
તમારા માટે અત્યંત આનંદદાયક નીવડે.
આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
navratri wishes in gujarati
8. માતાજીના આશીર્વાદથી તમારા અટકેલા કાર્યો પૂરા થાય
અને નવું ઉત્સાહપૂર્ણ જીવન શરૂ થાય.
સ્વજનો સાથે મળીને માં અંબાની ભક્તિનો આ આનંદ અખંડ રહે
તેવી પ્રાર્થના. શુભ નવરાત્રિ!
navratri wishes in gujarati
9. નવરાત્રિની આ અંજવાળી રાતો તમારા જીવનમાં ખુશીઓના દીવા પ્રગટાવે.
માં અંબાની ભક્તિ અને શક્તિથી તમારું આખું વર્ષ મંગલમય અને આનંદદાયક રહે.
તમને અને તમારા પરિવારને નવરાત્રિ મુબારક!
navratri wishes in gujarati
10. માં શૈલપુત્રીથી લઈને સિદ્ધિદાત્રી સુધીના નવ સ્વરૂપો
તમારા પર હંમેશાં દયા અને આશીર્વાદ વરસાવતા રહે.
આ નવરાત્રિ તમારા જીવનમાં નવી સવાર અને નવો ઉમંગ લઈને આવે
તેવી હાર્દિક શુભકામનાઓ!
